ઋણાનુબંધ - 1

(32)
  • 9.9k
  • 6.4k

પ્રસ્તાવના ઋણાનુબંધ -આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે. મારા જીવનમાં જોયેલ, સાંભળેલ અને ક્યાંક વાંચેલ કથાવસ્તુ પરથી આ કાલ્પનિક ધારાવાહિક આપ સમક્ષ રજુ કરી રહી છું. આ ધારાવાહિક નું ક્યાંય બીજે અન્ય નામથી ઉપયોગ કરવો એ ગુનાહ પાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી તથા આ ધારાવાહિક પબ્લીશ કરવાનો સંપુણૅ અધીકાર ફક્ત મારો જ રહેશે.અજય એ એક ખુબ વ્યવસ્થિત, ગુણિયલ અને સ્વમાની વ્યક્તિત્વ છે. એના જીવનમાં અસંખ્ય સંબધો આવ્યા અને ગયા પણ ખરા.. છતાં પણ