પ્રેમ - નફરત - ૭૭

(29)
  • 3.4k
  • 2
  • 2.5k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૭ આરવે કાગળ પર ‘ઓલ ઇન વન મોબાઈલ’ કંપનીના બે અલગ નામ રાખવાનું સૂચન કર્યું અને આર્થિક રીતે આ વિચાર ફાયદાકારક હોવાના તકનીકી કારણ રજૂ કર્યા ત્યારે રચનાએ જોયું કે લખમલભાઈ વિચારની કરવા મુદ્રામાં સ્થિર થઈ ગયા હતા.હિરેન અને કિરણ ચહેરા પર આશ્ચર્ય પામતા દેખાયા એ સાથે અંદરથી આંચકો અનુભવ્યો હોય એવા ભાવ સાથે એકબીજા સામે જોઈ રહ્યા હતા. કોઈએ કલ્પના કરી ના હોય એવા ભાવ બધાના ચહેરા પર હતા. પરંતુ ઉતાવળે એ નિર્ણયનો વિરોધ કરવો કે સમર્થન એ બેમાંથી કોઈ કશું જ નક્કી કરી શકે એમ ન હતા. તમામે પોતાનો નિર્ણય અનામત રાખ્યો