પ્રેમ થઇ થયો - 6

  • 4k
  • 2.6k

ૐ નમઃ શિવાય PART-6 અત્યાર સુધી જોયું કે અક્ષત અચાનક ક્યાંઈક જતો રે છે અને દિયા, અહાના અને શિવ તેને ગોતવા માટે જાય છે.... ત્યારે દિયા પણ તેને બધી જગ્યા એ ગોતે છે અને એનું દયાન ત્યાં અક્ષત પર જાય છે, તે ત્યાં એક ઝાડ ના ટેકે ઉભો હોય છે... દિયા પણ તેની બાજુ માં જઈ ને ઉભી રે છે... દિયા જોવે છે કે અક્ષત ના આંખ માં આંશુ હોય છે... "શું થયું અક્ષત ...?" દિયા બોલે છે.... ત્યાં દિયા ને જોઈ ને અક્ષત પોતાનું મોઠું ફેરવી લે છે અને પેહલા પોતાના આંશુ લૂછે છે.... "હું અને મિતાલી નાનપણ થી