સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -2)

  • 2.3k
  • 1.1k

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીથી આપની સમક્ષ છું એક નવા વિષયની વાતો સાથેઆજે આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીશું આશા રાખીશ તમને મારું લખાણ ગમશે અને તમે યોગ્ય પ્રતિભાવથી સજ્જ કરશો ભારતીય ઇતિહાસમાં આપણી ભારતીય સંસ્કૃતિનું એક આગવું સ્થાન છે, જે પેઢી - દર પેઢી તમારા પૂર્વજો તરફથી તમને મળી આવે છે.અમુક અંશે તે વારસામાં હોય છે તો અમુક તમારા લોહીમાં, હવે તમને આશ્ચર્ય થશે કે વળી લોહીમાં કેવી રીતે હોઈ શકે ભલું? હા હોઈ શકે જેમકે એક ઓરા જે તમને મળે મારી અંદર મારાં પૂર્વજો તરફથી મળેલી એક ભેટ એટલે મારી લખાણ પ્રત્યેની લાગણી કંઈક નવું જાણવાની તથા તેણે શોધવાની