વસુધા - વસુમાં - પ્રકરણ-116

(46)
  • 3.2k
  • 4
  • 1.9k

મોટી ડેરીની કારોબારી સમિતીની સભામાં બધાએ સર્વાનુમતે વસુધાને કારોબારી સભ્ય ત્થા ડેરીની લેડીઝ વીંગની ચેરમેન નિયુક્ત કરી દીધી. વસુધાએ હાથ જોડીને આભાર માન્યો અની આંખમાં આંસુ ઘસી આવ્યાં. બધાની નજર વસુધા તરફ હતી. ઠાકોરભાઇએ કહ્યું “વસુધા મને એમ હતું કે તારામાં જે ગુણો છે એ હુંજ જાણું છું પણ અહીં કારોબારીની સભામાં બેઠેલાં બધાં સભ્યોને તારી બધી જાણકારી છે મને આનંદ છે કે જે છોકરીની ગુણવત્તા ખંત, મહેનત અને પ્રમાણિકતાની વાતો બધાં કરે છે આજે એને સારુ અને જેના માટે તું અધિકારી છે એ તને મળ્યું છે દીકરી તું પણ બે શબ્દ બોલ.” વસુધાએ ઠાકોરકાકાને સાંભળીને કહ્યું “વડીલ તમે મારાં