ભૂતનો ભય - 5

(18)
  • 4.1k
  • 2
  • 2.5k

ભૂતનો ભય ૫-રાકેશ ઠક્કરમાતાનો અભિનય આલવીને જ્યારે ડાયરેક્ટર જોમિલની નવી ફિલ્મ ‘ભૂતનો ઓછાયો’ મળી ત્યારે એ સાચા અર્થમાં રાજીની રેડ થઈ ગઈ હતી. એના ગોરા ગાલ ખુશીથી હસીને લાલ થયા હતા. પરંતુ જ્યારે જોમિલે એક શરત મૂકી ત્યારે એ મૂંઝવણમાં મુકાઇ ગઈ હતી. એને થયું કે આ ફિલ્મ તેના હાથમાંથી જતી રહેશે. એ જોમિલની પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં. આલવીની માતા સવિના ભાટીએ જ ડાયરેક્ટર જોમિલને આ ફિલ્મ આલવીને આપવા દબાણ કર્યું હતું. સવિના ચાહતી હતી કે એની પુત્રીની ફિલ્મોમાં એન્ટ્રી એક મહિલા પ્રધાન ફિલ્મથી થાય અને એની અભિનય પ્રતિભા પહેલી ફિલ્મથી જ સાબિત થઈ જાય. જોમિલે સવિના સામે એક