કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 76

(19)
  • 5.5k
  • 2
  • 4.1k

"કૉલેજ કેમ્પસ"ભાગ-76આકાશ પરીને ત્યાં જ ડ્રોપ કરીને ગયો જ્યાંથી તેને પીકઅપ કરી હતી અને બંને એકબીજાને "બાય" કહીને છૂટાં પડ્યાં.આકાશ માટે આજનો દિવસ યાદગાર હતો કદાચ પરી સાથેની આ મજેદાર મુલાકાત તેની છેલ્લી મુલાકાત હતી હવે પછી તે જો પકડાઈ જાય તો કદાચ પરીને તે એક ફ્રેન્ડ તરીકે પણ ગુમાવી બેસશે. વર્તમાન સમયની આ હકીકત છે કે, પોતાની ખરાબ આદતોના નશામાં ચકચૂર અત્યારના છોકરાઓ આવી સારી સારી છોકરીઓને ખોઈ બેસતા હોય છે. હવે આગળ....પરી અને આકાશના નીકળી ગયા પછી સમીરે પોતાની હોંશિયારીથી એ જગ્યા ઉપર છાપો મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ આકાશે જે કોઈ માણસના હાથમાં ડ્રગ્સનું પેકેટ આપ્યું હતું તે