બાળ વિજ્ઞાન વાર્તા હવા જગ્યા રોકે છે.

  • 6.2k
  • 1
  • 2.3k

ઉનાળુ વેકેશન છે. કિંજલ, પિનલ, પાર્થ અને કિશન મામાના ઘરે ગામડે ગયાં હતાં. ગામડે બાળકોને ખૂબ મઝા આવે. આખું વેકેશન બસ ખેતરોમાં, પહાડો પર, નદી કિનારે અને કોતરોમાં રખડવાનું. બીજું કંઈ જ ન કરવાનું. ક્યારે આખો મહિનો પૂરો થાય તે ખબર જ ન પડે.નાની નાના અને મામા મામી પણ બાળકોને વેકેશનની મોજ કરાવે. સાથે ખેતરે લઈ જાય, ગીતો અને વાર્તાઓ કહે અને કંઇક ને કંઇક નવું નવું શીખવા જ મળે. ત્યાં કોઈ જ રોકટોક નહીં. બસ મઝા માણવાની અને આનંદ કરવાનો. સાથે સાથે ચોખ્ખી હવા, ચોખ્ખો ખોરાક અને તાજા તાજા શાકભાજી અને ફળો તો ખરાં જ ! એક દિવસ કિશન