વસુધા - વસુમાં - પ્રકરણ-115

(44)
  • 3.4k
  • 1
  • 1.9k

વસુધાને બધાં જમી રહેલાં અને સંવાદ ચાલી રહેલાં પાર્વતીબેને એની સાસુએ ડ્રેસ પહેર્યાં પછી કંઇ કહ્યું? એવું પૂછ્યું વસુધાએ કહ્યું ચહેરાં પર કચવાટ અને નારાજગી હતી પણ બોલ્યાં નથી. ત્યાં ફોન રણક્યો. દુષ્યંતે ઉભા થઇ ફોન ઉપાડ્યો. સામેથી ગુણવંતભાઇએ કહ્યું ‘દીકરા પાપાને ફોન આપ.” દુષ્યંત જય મહાદેવ કાકા કહી બોલ્યો “હાં આપું છુ” પછી રીસીવર પર હાથદાબીને કહ્યું વસુધાનાં સસરા ગુણવંતકાકાનો ફોન છે. પુરષોત્તમભાઇએ ઉભા થઇને ફોન લીધો વસુધાને બધાની નજર એમનાં તરફ હતી. પુરુષોત્તમ ભાઇએ કહ્યું “હાં બોલો વેવાઇ. આટલી સાંજે ફોન ?” ગુણવંતભાઇએ કહ્યું “કંઇ નહીં બધુ ક્ષેમકુશળજ છે પણ દિવાળી ફોઇને ત્યાં આવવું છે એટલે કાલે સવારે