જલપરી ની પ્રેમ કહાની - 7

(11)
  • 2.6k
  • 1.5k

બધાંએ શાંતિ થી જમી લીધું. સૌથી પહેલા મુકુલ જમી ને ઉભો થયો. કેમ બેટા આટલું જલદી ઉભો થઇ ગયો? મમ્મી જમી રહ્યો હું. પણ આટલું જલદી? મમ્મી તમને તો હંમેશા જલદી જ લાગે છે. મમ્મી આપણે છેલ્લા બે કલાક થી અહીં જમી રહ્યા છીએ અને મેં એટલું બધું જમી લીધું છે કે હવે મને મારો સામાન પેક કરવામાં પણ તકલીફ પડશે. હું જાવ છું મમ્મી મારા રૂમમાં સામાન પેક કરતો થાવ સવારે પાંચ વાગે નીકળવાનું છે મારે કોચ્ચિ માટે. ચિંતા ના કરો ભાઈ હું છું ને તમારો લક્ષ્મણ હમણાં જ આવું છું તમારી મદદમાં ચાલો. મુકુલ અને સ્મિતાબેન ની વાત