The story of love - Season 1 part-3

  • 3.3k
  • 2.1k

ૐ નમઃ શિવાય The Story Of love Part-3 અત્યાર સુધી જોયું કે નાવ્યા તેના પાપા વિક્રમ ભાઈ ને તેની સાથે લઇ ને માહી ના ઘરે આવે છે અને ત્યાં વિક્રમ ભાઈ નીતિન ને મનાવાની ની કોશિશ કરે છે... "માહી...નવ્યા..." વિક્રમ ભાઈ બોલે છે... આ સાંભળી ને રૂમ માંથી માહી અને નવ્યા રૂમ માંથી બારે આવે છે અને તે બન્ને વિક્રમ ભાઈ નું ઉતરેલું મોઢું જોઈને એવું સમજે છે કે નીતિન એ ના પાડી દીધી છે... માહી ના આંખ માંથી આંશુ નીકળવા લાગે છે અને તેને જોઈને નવ્યા પણ રોવા લાગે છે... "હું તારા વગર નઈ જ જાઉં..." નવ્યા માહી નો