કસક - 28

(12)
  • 2.9k
  • 1.6k

નૌકા દશાશ્વરમેઘ ઘાટ પાસે ઉભી રહી.કવન તે સીડીઓ ચડીને ઉપર જઈ રહ્યો હતો.ત્યારે કવને એક છોકરીને તે ઘાટ ના ખૂણા માં બેસી ને રડતી જોઈ જે તેના કરતાં બે કે ત્રણ વર્ષ નાની હશે.તે સુંદર હતી, સોહામણી હતી બિલકુલ આ નદીની જેમ. તેની કથ્થાઈ રંગની આખો અણીદાર નાક અને પાતળા હોષ્ઠ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.કોઈ રડતું હોય તો તે કેટલાક લોકોને નથી ગમતું પણ જયારે કોઈ સુંદર છોકરી રડતી હોય તો તે કોઈ ને નથી ગમતું.તેણે એક સિમ્પલ ડ્રેસ પહેરી રાખ્યો હતો અને દુપટો એક ખંભા પર રાખ્યો હતો.તેને જોતા લાગતું હતું કે કોઈ સમૃદ્ધ પરિવારની છોકરી હતી.કવને