અદભૂત ચશ્મા, દિલની વશમાં - 3

  • 2.8k
  • 1.3k

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 3 કહાની અબ તક: પ્રોફેસર એમના એક સ્ટુડન્ટ વિશાળ સાથે બહુ મહેનત બાદ એક અદ્ભુત ચશ્મા બનાવવામાં કામિયાબ થઈ જ જાય છે કે જેનાથી કોઈ પણ શું વિચારે છે એ જાણી શકાય છે. પ્રોફેસરની વાત કોઈને ખબર પડી જાય છે તો એ સમજી જાય છે કે હવે એમની જાનને જોખમ છે અને એ એના ઉપાય માટે વિશાલને જ એના જ ચશ્માની ફ્રેમ જેવા એ ચશ્મા કરીને આપે છે. અજાણ્યા વ્યક્તિઓએ જ્યારે એમનું મર્ડર કરી દીધું, વિશાલ બીજા શહેરમાં હોય છે, પાસેની જ જાનકી ના મનની વાત એ જાણે છે કે એ એને લવ કરે છે.