અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2

  • 3.1k
  • 1.4k

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 2 કહાની અબ તક: વિશાળ દૂરથી બીએસસી કરવા માટે આવે છે. પ્રોફેસર પ્રચાર સાથે બંને એક રિસર્ચ કરે છે, કે જેમાં બંને સફળ પણ થાય છે, પ્રોફેસર એને બતાવે છે કે આ એક અદ્ભુત ચશ્મા છે કે જે પહેરીને કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિની મનની વાત જાણી શકે છે, હા, કોણ શું વિચારે છે, એ આ ચશ્માથી જાણી શકાય છે, પ્રોફેસર આ ચશ્મા વિશાલને આપે છે અને કહે છે કે એમના આ પ્રયોગની જાણ કોઈને થઈ ગઈ છે અને એ એને ફોર્મ્યુલા પણ કહી દે છે, સમજાવે છે કે કઈ વસ્તુ ક્યાં છે. હવે આગળ: