જલપરી ની પ્રેમ કહાની - 6

  • 2.6k
  • 1.5k

મુકુલ અને વિશાલ જમવાના બહાને મમ્મી પપ્પા ને ચોર નજરે જોઈ રહ્યા છે. એ લોકો એવો દેખાવ કરી રહ્યા છે જાણે કે એમનું ધ્યાન સ્મિતાબેન અને કૃષ્ણકાંત ની વાત માં નથી પરંતુ જમવામાં છે, પણ હકીકતમાં બંને ના કાન તો મમ્મી પપ્પા ની વાતો તરફ જ છે. સ્મિતાબેન જેમ જેમ તમારી ઉંમર થાય છે તેમ તેમ તમેતો યુવાન થતાં જાવ છો, તમારો સ્વભાવ હવે રમુજી થતો જાય છે હો. કૃષ્ણકાંત હસતાં હસતાં બોલ્યાં. તમે મારા વખાણ કરો છો કે ટોણો મારો છો? સ્મિતા બેને સહેજ આંખો ત્રાંસી કરીને કૃષ્ણકાંત ને પૂછ્યું. લે વખાણ જ હોય ને આ ઉંમરે તમને ટોણા