આઇલેન્ડ - 44

(38)
  • 3.3k
  • 2
  • 2k

પ્રકરણ-૪૪. પ્રવીણ પીઠડીયા. માનસાનું દિલ અને દિલ બન્ને તેના કાબુમાં નહોતા. તેનું મન ઉડીને રોની પાસે પહોંચી ગયું હતું. એક અજબ સંમોહન ભર્યાં નશામાં તે વિહરતી હતી. તેને સમજાતું નહોતું કે એવું કેમ થાય છે કારણ કે આજ પહેલા કોઈનાં માટે તે આટલી વિહવળ બની નહોતી. છોકરાઓને પોતાના ઈશારે નચાવતી એક અલ્હડ યુવતી ખૂદ આજે કોઇનાં સાનિધ્ય માટે તરસી રહી હતી. ફટાફટ ન્હાયને, તૈયાર થઈને ઘરે કોઈને કહ્યાં વગર જ બસ્તી તરફ તે નિકળી પડી હતી. ---------- સાર્જન્ટ પીટર એન્ડરસન ચકરાવામાં પડયો. રુદ્ર દેવનાં મંદિરમાં કોઈ ખજાનો છૂપાયેલો હતો એની ભનક તેને મળી ચૂકી હતી પરંતુ અત્યારે ત્યાં કંઈ જ