આઇલેન્ડ - 36

(42)
  • 3.1k
  • 4
  • 2k

પ્રકરણ-૩૬. પ્રવીણ પીઠડીયા. જેમ્સ કાર્ટર વિચારમગ્ન અવસ્થામાં તેનાં તંબુમાં આમથી તેમ આંટા મારતો હતો. તેનો માણસ વજાખાન જે માહિતી લઈને આવ્યો હતો એ વિસ્ફોટક હતી. વિજયગઢનો ખજાનો લૂંટાયો હતો અને એ લૂંટનારા ખૂદ વિજયગઢનાં સત્તાધિશો જ હતા. તેનો એક સીધો મતલબ નિકળતો હતો કે વિજયગઢમાં હવે કંઈ જ બચ્યું નથી. વિજયગઢની જે સમૃધ્ધી અને જાહોજલાલી પાછળ તે ખેંચાઈને આવ્યો હતો એ જાહોજલાલી ખૂદ વિજયગઢનાં રાજાએ અને બાકી રહ્યું હતું એ રાણીએ ખતમ કરી નાંખી હતી. અને જોવાની વાત એ હતી કે ખૂદ તેમનાં હાથમાં પણ કંઈ આવ્યું નહોતું. રાજા કમોતે મરાયો હતો અને રાણીને કોઈક લૂંટીને ભાગી ગયું હતું. કોણ