આઇલેન્ડ - 27

(41)
  • 3.6k
  • 1
  • 2.4k

પ્રકરણ-૨૭. પ્રવીણ પીઠડીયા.             દિવસો બહુ જલદીથી વિતી રહ્યાં હતા અને પસાર થતાં એક-એક દિવસનો ભાર વિજયગઢ ઉપર કાળ બનીને છવાઈ રહ્યો હતો. માત્ર થોડા, ગણતરીનાં વ્યક્તિઓ સિવાય બીજું કોઈ નહોતું જાણતું કે એક ભયંકર આંધી વિજયગઢ તરફ છાના પગલે આગળ વધી રહી છે જેનો કાળો ઓછાયો ટૂંક સમયમાં જ સમગ્ર વિજયગઢને પોતાની આગોશમાં લઈને નેસ્તો-નાબૂદ કરી નાંખવાનો છે. જો એવો અંદેશો કોઈને અગાઉથી આવ્યો હોય તો એ હતા વિરસેન અને શંકર. એ બે વ્યક્તિઓનાં ખભા પર આજે વિજયગઢને બચાવાનો ભાર આવી પડયો હતો. વિરસેને મહારાજા ઉગ્રસેનની મુલાકાત માટે કહેણ મોકલાવ્યું હતું પરંતુ મહેલમાંથી બે