પ્રકરણ-૨૨. પ્રવીણ પીઠડીયા. મેં ધીરેથી, આંખનાં ઈશારે જ માનસાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. માનસા એ સમજી હતી. તેની મોટી આંખોમાં આશ્વર્ય ઉભર્યું અને આંખોથી જ હામી ભરી. મે મારો હાથ તેના મોં પરથી હટાવ્યો એ સાથે જ તેણે એક ઉંડો શ્વાસ તેની છાતીમાં ભર્યો. ખરેખર તો મેં તેનું મોં બંધ કરી દીધું હતું એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. મારી સામું તેણે ડોળા કાઢયાં અને અંદર શું ચાલી રહ્યું છે એ જોવા એકદમ મને ઘસાઈને બારસાખની અંદર ડોકુ તાણ્યું. એક તો ઓલરેડી હું ત્યાં ઉભો હતો તેમાં તેની એ ચેષ્ઠાથી તે લગભગ મારી ઉપર આવી પડી હતી. તેનાં કંઈક