આઇલેન્ડ - 17

(53)
  • 4.3k
  • 2
  • 2.8k

પ્રકરણ-૧૭. પ્રવીણ પીઠડીયા. - ઇસવી સન ૧૮૦૦. (અઢારસો.) સમગ્ર યુરોપમાં એ સમયે ભયંકર આંધાધૂંધી ફેલાયેલી હતી. યુરોપનાં રાજ્યો આપસમાં જ યુધ્ધ લડી-લડીને કંગાળ થઈ ચૂક્યાં હતા. એટલું ઓછું હોય એમ કુદરતી પ્રકોપમાં ભયંકર જાન માલની નુકશાની થતી હતી. અતી વરસાદ, વાવાઝોડા, કાતિલ ઠંડી, બે-હિસાબ ખાબકતો સ્નો-ફોલ જેવા કુદરતી પરીબળોએ યુરોપની સામાજીક અને આર્થિક, એમ બન્ને રીતે કમ્મર ભાંગી નાંખી હતી. કુદરતી પ્રકોપ અને તેના લીધે અચાનક ઉદભવતાં ભયાનક રોગચાળાએ કેટલાય રાજ્યોને સંપૂર્ણપણે તબાહ કરી નાંખ્યાં હતા. ખાસ કરીને બ્રિટનમાં હૈજા અને ચિકનપોક્સ નામની બીમારીઓએ તાંડવ મચાવ્યું હતું. લોકોનાં આખે-આખા પરીવારો એ બિમારીનાં ખપ્પરમાં હોમાઈ જવા લાગ્યાં હતા. એક તો બ્રિટન