આઇલેન્ડ - 5

(59)
  • 4.5k
  • 1
  • 3.3k

પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૫. સિટિ હોસ્પિટલનાં ગેટની બહાર બાઈક પાર્ક કરી અને ચાલતો જ હું અંદર ઘૂસ્યો. પાંચ માળની હોસ્પિટલ ઘણા મોટા વિસ્તારમાં પથરાયેલી હતી.  સામે જ મૂખ્ય બિલ્ડિંગમાં પ્રવેશવાનો ઓટોમેટિક ઉઘાડ-બંધ થતો કાચનો મેઈનગેટ હતો. મેઈનગેટની બાજુમાં… ડાબી તરફ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જવાનો રેમ્પ હતો જ્યારે જમણાં હાથે ઈમરજન્સી વોર્ડનો દરવાજો દેખાતો હતો. જીવણ સુથારને લઈને આવેલી એમ્બ્યૂંલન્સ એ ઈમરજન્સી વોર્ડનાં ગેટ આગળ ઉભેલી દેખાતી હતી. એ જોઈને મારા જીગરમાં ઉત્સાહ આવ્યો. ઝડપથી હું એમ્બ્યૂલન્સ ભણી ચાલ્યો. એમ્બ્યૂંલન્સની નજીક પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હું મોડો પડયો છું. એમ્બ્યૂંલન્સ ખાલી હતી એનો મતલબ કે જીવણાને અંદર લઈ જવાયો હશે. મને જીમી