મેઘ વાત્સલ્ય

  • 2.2k
  • 790

*"મેઘ વાત્સલ્ય"* .......વરસાદ પડે એટલે ગામની મુખ્ય બજાર નાં વેપારીઓ રાહ જોઈને બેઠા હોય કે હમણાં ગાંડો નીકળશે....મારી બધાને ખબર હોય કે આ વરસાદ માં પલળવા જરૂર નીકળશે.વરસાદનું અને મારું મિલન બીજા ને સરખું અકળાવે...પલળવું બધા ને હોય પણ કોઈને દુકાન સાચવવી હોય કોઈ ને સ્ટેટ્સ નડે....તો કોઈ ને ઘરે વઢ પડે.... "નથી પલળવું પછી લૂગડાં કોણ તમારી મા ધોશે?.. " પણ"મા"........મારી મા મને આવું કંઈ પણ નાં કહેતી.ઉલટાનું જો સવારે વરસાદ પડતો હોય તો મને જલદી જલદી ચા પીવડાવીને વરસાદ માં નાહવા માટે ઉતાવળ કરે અને કહેતી કે 'જલદી જા નહીતો વરસાદ બંધ થઈ જશે.'ક્યારેક લાગ લગાટ બેત્રણ દિવસ