● પ્રસ્તાવના :- જ્યાં ભગવાનનું અસ્તિત્વ હોય છે ત્યાં શૈતાનનું પણ હોવાનું જ. જ્યાં પવિત્ર આત્મા વસવાટ કરે છે ત્યાં કાળી શૈતાની આત્માઓ પણ ભટકે જ છે. તફાવત બસ એટલોજ જ છે કે જીત હંમેશા સત્ય અને પવિત્રતાની જ થાય છે. પવિત્ર શક્તિ પોતાની પવિત્રતા દ્વારા એ કાળી શૈતાની ભટકતી આત્માઓનો ખાત્મો બોલાવે છે અને સદાયને માટે શાંતિની સ્થાપના કરે છે.જ્યારે ચારેબાજુ થી રસ્તાઓ બંદ થઈ જાય, શું કરવું અને શું ન કરવું એ સમજણમાં ના આવતું હોય ત્યારેજ એક જ રસ્તો વધે છે ઉપરવાળાનો. પરમ પૂજ્ય પરમાત્મા પોતાના સંતાનોને કોઈ પણ મુસીબતમાંથી ઉગારી જ લે છે. પરિસ્થિતિ ગમે તેવી