The story of love - Season 1 part-2

  • 3.5k
  • 2.3k

ૐ નમઃ શિવાય The Story Of love Part-2 અત્યાર સુધી જોયું કે નાવ્યા અને માહી ની ઈચ્છા બારે જઈને કોલેજ કરવાની હોય છે પણ માહી તેના ભાઈ ને કઈ રીતે મનાવશે તે વાત થી ચિંતા માં હોય છે... માહી તેની રૂમ ની બારે આવે છે ત્યારે તે જોવે છે કે તેના નાની જે મંદિર ગયા હોય છે તે ઘરે પાછા આવી ગયા છે, તેમને જોઈ ને માહી તેમની પાસે જઈને આશીવાદ લે છે અને તેમને પોતાનું રિઝલ્ટ કે છે... થોડી વાર માં ત્યાં નીતિન પણ આવી જાય છે... "ભાઈ મારે તમારે સાથે વાત કરવી તી..." માહી બોલે છે... "હા મારે