પ્રેમ થઇ ગયો ... - 3

  • 4.4k
  • 2
  • 3.2k

Part - 3 અત્યાર સુધી આપડે જોયું કે મિતાલી કોસીશ કરે છે, કે તે દિયા અને અક્ષત ને મળાવી શકે... આજે મિતાલી ની હલ્દી રાખવા માં આવી હોય છે, અને સાથે સાથે બીજા દિવસ સંગીત માટે ની તૈયારી પણ કરવા ની હોય છે... "દિયા અને અક્ષત...મારા હલ્દી અને સંગીત ની તૈયારી તમારે બન્ને ને કરવાની છે..." મિતાલી બન્ને ના સામે જોઈ ને બોલે છે... દિયા પહેલા તો ના પાડે છે, પણ મિતાલી ના ઘણી વાર કહેવાથી માની જાય છે... અક્ષત અને દિયા ત્યાં થી જતા જ હોય છે... ત્યાં અહાના બોલે છે... "હું પણ આવું તમારી સાથે..." ત્યાં મિતાલી તેને