શમણાંની શોધમાં - પ્રકરણ 17

(77)
  • 3k
  • 1.8k

          “ઓહ, મમ્મા!”           એ અવાજ સાંભળી શ્યામ ચમક્યો.           ના, એ અર્ચનાનો અવાજ ન હતો. એ વિચારોમાંથી બહાર આવ્યો. ચાર્મિ કણસતી હતી.           હા, ચાર્મિ 11 નવેમ્બર છે એમ જ બોલી હતી. બે દિવસ પહેલાં જ અર્ચનાનો જન્મદિવસ હતો.           સોરી અર્ચના. હું તારો જન્મ દિવસ ભૂલ્યો નથી પણ આ વખતે તો મને ખબર જ નહોતી કે 9 નવેમ્બર ક્યારે હતી. આઈ મિસ યુ અર્ચના. અર્ચના! શ્યામે વિચાર્યું.           અર્ચના પણ એને દરરોજ મિસ કરતી