સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -1)

  • 3.4k
  • 1
  • 1.5k

ઇતિહાસએ માત્ર કોઈ કલ્પના નથી પરંતુ ઇતિહાસએ આપણી આગવી ધરોહર છે,આધુનિક યુગના સાંપ્રત કાળમાં ઘણા જ લોકો ઇતિહાસને અમુક અંશે મીથ માનતા હોય છે, પરંતુ માત્ર તેમનામાં એક પ્રકાશરૂપી સમજણનો અભાવ છે.કહેવામાં આવે છે ને કે પાર્વતોને કોઈના આદેશની જરૂર નથી પડતી એમ ઇતિહાસને પણ તેનામાં રસ ધરાવનાર જ સમજી શકેલખવાનુંતો મેં લઘભગ 3 વર્ષ પહેલા જ શરુ કરેલું પણ અમુક અંશે બાધાઓને કારણે મારાથી કરીએટિવટી અને કરીએટીવ રાઇટિંગ વિશે લખવામાં રસ જાગ્યો કારણકે બાધાઓ પણ ક્યાં સુધી સત્યનવેશીને જકડી શકે?આ અનેરા ઇતિહાસ ના વિષય ઉપર લખવાનો વિચાર મારો ક્યારનો હતો પણ થોડી આળસને કારણે લેટ થયું પણ હવે ધીરે