અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૫)

(14)
  • 2.9k
  • 1.7k

ગતાંકથી... એકદમ મૃદુ અવાજે ડેન્સી એ કહ્યું : "હા કહ્યું તો હતું ખરું! પણ અહીં આવ્યા પછી મને ખબર પડી કે બહારના કોઈ પણ માણસ સાથે સંપર્ક રાખવાનો મને અધિકાર નથી .હું જે કંઈ મેસેજ કે લેટર કે કંઈ પણ લખું તે પણ પહેલા વાંચી લેવામાં આવશે. "ઓહહહ... ! અચ્છા! કોણ વાંચે ?" "કદાચ મિ. વેંગડું પોતે. નહિતર તેનો બીજો કોઈ વિશ્વાસુ માણસ." હવે આગળ.... દિવાકર ગંભીર અવાજે બોલ્યો : હમમમમ...મેં કંઈક આવું જ ધાર્યું હતું ‌આપના બોસની ઓળખાણ કરવાનું મને બહુ મન થાય છે મિસ.સ્મિથ !તમેય ભલા ઠીક આવા નિર્જન સ્થળે કામ કરી શકો છો ! પરંતુ હવે એ