દિલની ચાહના, એક ભાવના - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 1.9k
  • 952

દિલની ચાહના, એક ભાવના - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: દિવ્યા એ મોહન ની માસી ની છોકરી ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી, બંને બધા સાથે ટ્રેઈન માં મસ્તી કરે છે. એક જીજાજી જ્યારે દિવ્યા ને કહે છે કે પોતે એના બોયફ્રેન્ડ ને યાદ કરે છે તો એને નહિ ગમતું, એ આંસુઓ સારે છે. એ મોહન ની બાહો માં આવી જાય છે ત્યારે જ મોહન ની ભાભી રોશની એને સૌથી આગળ લઈ જાય છે. બીજા કોઈ જીજાજી જ્યારે ફરી મોહન ની મજાક ઉડાવે છે ત્યારે રોશની સામે જવાબ આપે છે, એના થી દિવ્યા પણ ખુશી