જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

  • 1.9k
  • 876

જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કહાની અબ તક: નિતીન રીના ને જ્યારે મળે છે તો અજીબ ફિલિંગ અનુભવે છે. એમાં નિતીન સપનામાં રોજ આવતી જગ્યા જુએ છે. રીના ને જોતા જ એની સાથે વાત કરવા અને એને ભેટી પાડવાનું એને મન થાય છે. ખુદને કંટ્રોલ કરવા એ ત્યાં સૂઈ જ જાય છે. બીજે દિવસે ફરી એને સપનામાં એ જ દેખાય છે તો આખરે એને એના ભાઈના ફોનમાં થી નંબર ડાયલ કરીને એને બોલાવી જ દીધી. હવે આગળ: "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના