બસ તું કહીશ એ કરીશ (ભાગ-૭)

  • 2.6k
  • 1
  • 1.1k

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૭)પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાની સખી રેખા સાંજે ઘરે આવવાની હોય છે.પ્રભાની કોલેજ સમયની સખી રાખી એની દિકરી અસિતા સાથે પણ આવવાની હોય છે. પ્રભા પ્રભાવને પોતાના કોલેજ સમયની વાતો કહે છે...હવે આગળ..પ્રભા:-તમને મારી કદર જ નથી."પ્રભાવ:-" હવે એ વાત છોડ. પછી રાખીનું પ્રકરણ ક્યાં સુધી ચાલ્યું? રાખી મહેશ સાથે પરણી હતી? રાખી સાથે એનો વર પણ આવવાનો છે? તારી પાસે બંનેના ફોટાઓ છે?"પ્રભા:-" તમને બહુ ઉતાવળ છે બધું જાણવાની.તમે તો ઘરમાં બેઠાં બેઠાં બૈરાં જેવા થતા જાવ છો.તમારે તો હમણાં જમવું નથી.પણ મને ભૂખ લાગી હોવા છતાં પણ