લગ્ન.com - ભાગ 6

  • 2.6k
  • 1.3k

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન.com વાર્તા ૬જામનગરની સાઈઝ ઝીરો કેફેમા નીખીલ અને દિવ્યા લગ્ન.com. પર નક્કી થયેલી મીટીંગ માટે મળ્યા હતા . બન્ને ના હાથમાં કોલ્ડ કોફી હતી ." MBA કર્યા પછી હવે ખેતીવાડી કરો છો અજીબ નથી લાગતુ ? " દિવ્યાએ વાત આગળ વધારતા પ્રશ્ન કર્યો ." સાચુ કહું તો મેં MBA કર્યું એ મને વધારે અજીબ લાગે છે . તમારે જીવનમાં શું કરવું છે ક્યુ કામ કરવું ગમે છે આ શોધવામાં અને સમજવામાં ઘણીવાર ટાઇમ લાગે છે. મારા દાદા ખેડુત હતા અને મને પણ એ કામ ગમતું પણ એને કેરીયર તરીકે ક્યારે જોયું નહી . મારા બધા મિત્રો MBA