ડાયરી - સીઝન ૨ - ભીતરની ભૂખ

  • 2k
  • 904

શીર્ષક : ભીતરની ભૂખ ©લેખક : કમલેશ જોષીઆઈ એમ હન્ડ્રેડ પર્સેન્ટ શ્યોર કે તમારી સાથે પણ એવું બન્યું હશે કે બે પાંચ કે દસેક વર્ષ પહેલા કોઈ એક દિવસે તમે ખાધેલી કોઈ વાનગી તમને એટલી બધી સ્વાદિષ્ટ લાગી હશે કે એ પછી એ જ વાનગી અનેક વાર ખાવા છતાં તે દિવસે આવેલો સ્વાદ તમે ભૂલી શક્યા નહિ હો. એક ફેમિલી વર્ષો પહેલા ફરવા નીકળેલું. પાછાં વળતાં સાડાદસ-અગિયાર વાગી ગયેલા. ધારેલી હોટેલ, રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા. હવે ભોજનની કોઈ વ્યવસ્થા થાય એવું લાગતું નહોતું. એવામાં કોઈએ પીત્ઝા ઘરે બનાવવાનું ઓપ્શન આપ્યું. ના-ના કરતા સૌ ઍગ્રી થયા. સામગ્રી એકઠી કરી થાક્યા