ઉનાળાની ગરમીમાં રક્ષણ મેળવવા શું કરશો ?

  • 3.9k
  • 1
  • 1.5k

ઉનાળાની ગરમીમાં રક્ષણ મેળવવા શું કરશો? નમસ્તે વ્હાલાં બાળકો! કેમ છો ? મજામાં ને? વેકેશન મૂડમાં હશો. ખૂબ આનંદ કરો, રાહત અનૂભવો અને નવું નવું શીખ્યાં કરો. વેકેશન વેડફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો બાળકો, આજે હું એક અગત્યની વાત લઈને આવી છું. જો આ ગરમીના દિવસોમાં તમે ખ્યાલ નહીં રાખો તો તમારું બધું આયોજન નકામું જશે. તમે જે સમયે જે કંઈ કામ કરવાનું નક્કી કર્યું હશે તેમાં ખલેલ પહોંચશે. હા, વાત છે ગરમીમાં રક્ષણ મેળવવા શું કરવું જોઈએ? આ એક અગત્યનો મુદ્દો છે. જે તમને તમારાં આયોજન મુજબ કામ કરવામાં ખાસ અગત્યનું છે. તો ચાલો જાણીએ!!! ગરમીમાં