કસક - 26

  • 2.4k
  • 1.4k

થોડીવાર ત્યાં ઉભા રહીને બધા પાછા ટ્રકમાં ગોઠવાઈ ગયા.જેમાં કવન હવે આગળ બેઠો હતો અને તે બીજો પાતળો લાગતો ભાઈ પાછળ સુઈ ગયો હતો. કવન ચૂપ બેસી રહ્યો હતો.તેને ચૂપ જોઈને તે રમુજી લાગતા ભાઈએ કહ્યું "આપકા નામ કયા હે ભાઈ?,ઓર એક ખાસ બાત ટ્રક ચલાને વાલે કે બાજુ મે કભી ભી ચૂપ નઈ બેઠના બાતે કરતે રહેની ચાહીએ ઓર કુછ ના યાદ આયે તો એક ગાના ગા દેના તાકી મુજે નીંદ ના આજાએ” આટલું બોલીને તે હસવા લાગ્યા અને એક બીડી સળગાવી. તેમને જોઈને કવન પણ હસવા લાગ્યો અને પછી વાતો ની શરૂઆત થઈ. તેમનું નામ મોહન હતું.જે તેમના