કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 75

(22)
  • 5.9k
  • 3
  • 4.6k

"કૉલેજ કેમ્પસ"ભાગ-75પરી "ઓકે" એટલું જ બોલી અને ત્યાં કોઈ ચાલી જેવો એરિયા આવ્યો ત્યાં આકાશે એક્ટિવા રોક્યું અને કોઈકને ફોન કરીને પેલું પાર્સલ લેવા માટે બોલાવ્યા.હવે પાર્સલ લેવા માટે કોણ આવે છે તે પરીને ખબર પડી જશે અને કદાચ પોલીસ તેને રેડહેન્ડેડ પકડી પણ લે? કારણ કે આકાશના એક્ટિવાની પાછળ પાછળ જ સમીર પોતાની કાર લઇને આવી રહ્યો છે અને માટે જ આજે પરી બિલકુલ બેફિકર છે. હવે આગળ....સમીર ધારત તો આકાશને અને પેલા પાર્સલ લેવાવાળા બંનેને બેફીકરાઈથી રેડહેન્ડેડ પકડી લેત પરંતુ તેને ચિંતા પરીની હતી જો તે અત્યારે આકાશને રેડહેન્ડેડ પકડી લે તો સાથે પરી પણ હતી એટલે પરીનું