સ્નેહ સંબંધ - 1

  • 3.3k
  • 2
  • 1.6k

મારી વાર્તા "જાનકી" ને આટલો પ્રેમ આપવા માટે હું આપ બધાં ની આભારી છું... આજ ફરી એક નવી જ લવ સ્ટોરી લઈ ને આવી છું, હું કોઈ બોઉં મોટી લેખક નથી પણ આશા રાખું છું આપને આ નવલકથા ગમશે... આ નવલકથા એક પ્રેમ કથા, થોડી સામાજિક વાર્તા અને થોડું સસ્પેન્સ પેદા કરશે સાથે સાથે જરા રોમાન્સ પણ જોવા મળશે.... તો જરૂર થી વાંચજો , આપના અમુલ્ય પ્રતિભાવો જણાવો... આપના પ્રતિભાવ વધુ આગળ લખવા પ્રોત્સાહન આપે છે... ---------------------------------------------રીક્ષા ચાલકે ગર્લ્સ હોસ્ટેલ ની બહાર મેઈન ગેટ પર રીક્ષા ઊભી રાખી... તેમાં થી શ્રેયા તેના મમ્મી પપ્પા સાથે નીચે ઉતરી અને ત્યાં થી