Emotional Attachment - 1

  • 2.8k
  • 1k

આ વાર્તા છે બે પ્રેમીઓની... બીજાથી તદ્ ન જુદી મોર્ડન અને અનોખી... બે અલગ પ્રરકારની વ્યક્તિત્વ ધરાવતા અને આ love story થોડા અંશે સત્ય ઘટના પર આધારિત છે. પાત્રોના નામ સિદ્ધાર્થ અને સના. આ એક માત્ર ધારાાવાહિક નો થોડો ભાગ છે આમ કેહવાય કે માત્ર trailer jevu che, but આ વાંચી તમને આનંદ થશે મજા આવશે એવી આશા. તું મને છોડી દેવાનો જ હતો તો પેહલાંથી કીધું કેમ નહિ..?! તારે મને અને તારી માં અને તારી બેનનો વિચાર ના આવ્યો તું આવું કરશે તેમની સાથે ....!! ખબર છે ને તને હું તારા વગર નથી રહી શકતી. બસ હું ક્યાંય પણ