જલપરી ની પ્રેમ કહાની - 4

  • 3.3k
  • 2k

કૃષ્ણકાંત ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા છાપુ વાંચી રહ્યા છે. સ્મિતાબેન ને અંદર આવતા જોઈ કૃષ્ણકાંતે સ્મિતાબેન ને પોતાની પાસે બોલાવી કહ્યું, સ્મિતાબેન આપનો દીકરો ઓફિસર બનવા જઈ રહ્યો છે, હવે તો તમે જનરલ લેફ્ટેનન્ટ મુકુલ રાયચંદના મમ્મી કહેવાશો વટ છે બાકી હોં આપનો. હા, પહેલાય એક મોટા બિઝનેસમેન ની વાઇફ તો હતી જ હવે એક ઓફિસરની માં વટ તો ત્યાંય હતો અને અહીં પણ. બસ એક માં ને ચિંતા છે એના દીકરાને પોતાના થી અળગો કરીને આટલે દૂર મોકલવાનો. સ્મિતા બેને નીશાસો નાખતા કહ્યું. જુઓ ચિંતા ના કરો બધુજ બરાબર છે અને જે થશે તે સૌ સારાવાના જ થશે. એક