સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-85. 

(50)
  • 4.1k
  • 3
  • 2.8k

સાવી મહાકાળી મંદિરનાં પૂજારીને વિનવી રહી હતી કે “તમે મારી વાત પછી કરજો પહેલાં મારી બહેનને સુરક્ષા કવચ મંત્રી એનાં ગળામાં લોકેટ પહેરાવી આપો. મારી નાની નિર્દોષ બહેન હેરાન થઇ રહી છે અમારાં કુટુંબની લાડકી છે... શાસ્ત્રીજી આ કામ પહેલાં પૂર્ણ કરો.” શાસ્ત્રીએ સાવી સામે વેધક દ્રષ્ટિ કરીને કહ્યું "તારાં શરીરનો ઓરા ભ્રષ્ટ છે તું કોણ છે ? ને તું અહીંથી આઘી ઉભી રહે આ પવિત્ર વિધીમાં તું સામેલ નહીં થઇ શકે તું...” પછી બોલતાં અટકી ગયાં. સાવીની માં એ કહ્યું “પૂજારીજી મારી આ નાનકીનું રક્ષણ થાય એવું કવચ કરીને પહેરાવી આપો અમે ખૂબ આશા અને શ્રધ્ધા સાથે અહીં માં