પ્રણય પરિણય - ભાગ 38

(20)
  • 3.9k
  • 2.7k

પાછલા પ્રકરણનો સાર:રઘુ અને વિવાન, મિહિરને પ્રેમથી જીતવાના ઈરાદે તેમના ઘરે જાય છે. તેઓની કેફિયત સાંભળીને મિહિર ગુસ્સે થઈને ત્યાંથી રવાના થવાનું કહી દે છે. છતાં તેઓ બંને ઉભા રહે છે. એટલામાં મિહિર ગઝલ મળી ગઈ છે એ કહેવા માટે પ્રતાપ ભાઈને ફોન લગાવે છે. ગઝલ માટેના પ્રતાપ ભાઈએ વાપરેલા બિભત્સ શબ્દો સાંભળીને મિહિર ઉશ્કેરાઈ જાય છે અને આવેશમાં આવીને ગઝલએ વિવાન સાથે લગ્ન કર્યા છે એમ બોલી નાખે છે..એ સાંભળીને વિવાન અને રઘુ સહિત કૃપા પણ ખુશ થઈ જાય છે અને તેની સમજાવટથી મિહિર વિવાનને માફ કરીને સ્વીકારી લે છે. પછી વિવાન કાવ્યાની હાલત પાછળ મલ્હાર જ જવાબદાર છે