પ્રેમ રોગ - અંતિમ ભાગ

(11)
  • 3k
  • 1.4k

ત્રણેય ની મંજિલ તો એક હતી પણ રસ્તાઓ અલગ હતા. કોલેજ નું છેલ્લું વર્ષ આવી જાય છે. દીપ અને મૈત્રીની દોસ્તી વિશે બંનેના પરિવારને ખબર હતી. દીપના મમ્મી અને પપ્પા આ રિલેશનને આગળ વધારવા માંગતા હતા. દિપ ના મમ્મી દીપ અને અનુરાગ બંને ના પ્યાર વિશે જાણતા હતા.તેઓ દીપ અને મૈત્રી ને એક કરવા માટે તેમના રિશ્તાની વાત લઈને મૈત્રી ના ઘરે જાય છે અને મૈત્રી નો પરિવાર પણ આ વાત માટે માની જાય છે.આ વાતની જાણ બધાને કરવામાં આવે છે અને ટૂંક સમય માં જ તેમની સગાઇ કરવાના હતા. દીપ ખુશ હોય ત્યાં બીજી બાજુ અનુરાગ મૈત્રી થી દૂર