લગ્ન.com - ભાગ 5

  • 2.9k
  • 1.5k

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન.com વાર્તા પરાજકોટના હરીનગરમાં આવેલા એક બંગલાની ટેરેસ પર એક હિંચકા ઉપર અશોક અને નીશા ચાનો કપ લઈને શાંતીથી બેઠા હતા ." તમારુ ઘર ખુબ સુંદર છે " અશોકે વાતની શરૂઆત કરી . " થેન્ક યુ હમણાં પાંચ વર્ષ પેહલા જ રીનોવેટ કરાવ્યું છે મને જુનુ ઘર વધારે પસંદ હતુ એમાં રુમ ઓછા અને મોટા હતા હવે રુમ વધારે અને નાના થઈ ગયા છે " નીશાની વાતમાં નીરાશા જણાતી હતી." આ લોકોએ આપણને અહીં એકાંત માં વાત કરવા કહ્યું છે મને થોડુ ઓડ લાગે છે . ક્યાંક બહાર મળ્યા હોત તો વધારે સારું થાત . તમને શું