શમણાંની શોધમાં - પ્રકરણ 13

(78)
  • 3k
  • 1
  • 2k

          એ માર્ચનો બીજો દિવસ હતો. મુંબઈ જેવા સમશીતોષ્ણ બંદરમાં ગરમી કે ઠંડી એકેયનો અનુભવ થતો નહોતો. પ્લેટફોર્મ પરની વિવિધ ડીજીટલ સ્ક્રીન અલગ અલગ ટ્રેનના નામ એરાઈવલ-ડીપાર્ચર સમય સાથે બતાવતી હતી. દરેક સ્ક્રીન વારે ઘડીએ એક કોમન ચીજ બતાવી રહી હતી એ હતો સમય - 12:10 પી.એમ.           ટ્રેનની મુસાફરી પહેલીવાર મુસાફરી કરતા માણસ માટે હંમશા ત્રાસદાયક અને કંટાળાજનક હોય છે. આધારણ માણસ જે એક સ્થળેથી બીજા સ્થળે કોઈ શુભ અશુભ પ્રસંગમાં જતો હોય એના માટે મુસાફરી બોરિંગ હોઈ શકે પણ એજન્ટ મલિક જેવા માણસ માટે એ મુસાફરી જરા પણ કંટાળાજનક નથી