જનમો જનમ પ્રેમને નમન - 2

  • 1.9k
  • 1k

કહાની અબ તક: નિતીન એના ભાઈ ની સાસરીમાં જાય છે, આ પહેલાં એ ત્યાં ક્યારેય નહીં ગયો, તેમ છત્તા ત્યાં બધું જોઈને એને એવું લાગે છે જાણે કે એને જે સપનું રોજ આવતું હતું, પોતે એ જ જગ્યા પર જઈ રહ્યો છે. સપનું એને બચપન થી રોજ આવતું હતું અને એક વાર એને પંડિત એ પણ કહ્યું હતું કે ખુદ પાછલા જન્મનું પણ જ્ઞાન ધરાવે છે અને હવે હવે એ ગામમાં બસ પહોંચવા નો જ હતો. હવે આગળ: બંને એ દરવાજો ખખડાવ્યો અને બંને દરવાજા પર હતા, ત્યારે અંદરથી એક છોકરીએ દરવાજો ખોલ્યો. નિતીન એ એને જોઈ અને બસ જોતો