LOVE AND LIE - 4

  • 1.8k
  • 808

મારા વિચારો બધા ની જેમ હું એક એવરેજ સ્ટુડન્ટ હતો એમ માત્ર કહેવા માટે એવરેજ ખાલી એક્ઝામ ની રાત્રે વાંચી ને હું પાસ થઈ જતો. હા હું લાસ્ટ બેંચર હતો પણ બીજા ની જેમ નહિ હું ભણવા માં પણ હોંશિયાર હતો. એટલા માટે હું શિક્ષક માટે માથાના દુખાવા સમાન હતો. મારી સ્કૂલ લાઈફ નોર્મલ રહી બસ ખાલી ૨-૩ ગર્લ ફ્રેન્ડ હતી અને સ્કૂલ માં ટોપ ૧૦ માં નંબર બસ બીજું કાઈ નહતું જિંદગીમાં આ વાત મારા માટે નોર્મલ હતી કેમકે હું રમત-ગમત માં સ્ટડી માં કહુ તો બધા માં સારો હતો એવરેજ કરતા વધારે અત્યાર સુધી હું મારા ગ્રુપ માં