LOVE AND LIE - 3

  • 1.8k
  • 856

Friendship દુનિયા ની બધીજ બીમારી મને હોય તેવું મને લાગી રહ્યું હતું,૧૨ મુ પૂરું કર્યા બાદ મને એમ કે હવે રજાઓ એન્જોય કરીશ. મે એન્જોય પણ કરી જાણે વધરેજ એન્જોય કરી લીધી હોય તેવું લાગ્યું બસ રાજા પૂરું થતાં થતાં હું પણ પૂરી થઈ ગઈ કોલેજ માં એડમીશન લીધું બસ ત્યાર ની મારી કિસ્મત મારી પાસે કઈક અલગજ ઈચ્છતી હતી. હું બીમાર પડી ગઈ એટલી બીમાર કે બહાર જવા માટે શરીર શક્તિ ના હતી. તેના કારણે હું કૉલેજ માં પણ મોડી જોઈન કરી શકી. પણ હવે થઈ ગયું તેને કોણ બદલી શકે, બસ તે રજાઓ વધારે એન્જોય કરી લીધી. એમ