LOVE AND LIE - 2

  • 2.1k
  • 1k

કોલેજ નો પ્રથમ દિવસ મારી કૉલેજ લાઈફ ની શરૂવાત થઈ ગઈ હતી,જેટલું પણ વિચાર્યું હતું તેના કરતાં બધું ઊંધુજ હતું, બધા લોકો પાસે સાંભળયું હતું કૉલેજ વિશે બધુંજ ખોટું પડી રહ્યું હતું. બધા ની જેમજ મે પણ કૉલેજ વિશે પોતાની કલ્પના કઈક વધારે કરી લીધી હતી, મને તો એમ હતું કે મારી કૉલેજ લાઈફ જાણે કોઈ ફિલ્મ માં બતાવવા માં આવતી હીરો ની સ્ટોરી હોય, પણ હું એતો ભૂલીજ ગયો હતો કે ના તો હું હીરો હતો ના તો આ કોઈ ફિલ્મ ની સ્ટોરી. મે ધાર્યા જેવી ના નીકળી પણ કૉલેજ ની મજા કઈક અલગ હતી જેની સમજ મને ત્યારે