કસક - 24

(12)
  • 3k
  • 1.5k

કવન ઉઠી ગયા બાદ પોતાની જગ્યા પર બેસીને પુસ્તક વાંચવા લાગ્યો. સવાર ના છ એક વાગ્યે એક સ્ટેશન આવ્યું તે થોડુંક મોટું સ્ટેશન હતું.ત્યાં આટલી વહેલી સવારમાં ચા વહેંચવા વાળા માણસો આમથી તેમ આંટા મારી રહ્યા હતા.કેટલાક તો ટ્રેનની અંદર પણ આવી ગયા. કવને એક કપ ચા પીધી.તે ફરીથી પોતાના પુસ્તક વાંચવામાં વ્યસ્ત થઈ ગયો.ત્યારે એક પછી એક સ્ટેશન જતા ગયા.ઠંડી હવે થોડી થોડી ઓછી થતી જતી હતી. તે રાજસ્થાન માં આવી ગયો હતો.તેણે સાંભળ્યું તું કે રાજસ્થાન માં રાત્રે ખૂબ ઠંડી પડે છે.જો કે તેને તેનો અનુભવ સવારમાં થોડો થોડો થઈ ગયો હતો.ટ્રેનમાં જેમ જેમ સમય આગળ જતો ગયો