બસ તું કહીશ એ કરીશ (ભાગ-૫)

  • 2.7k
  • 1.2k

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૫) પ્રભાના ઘરની લેન્ડલાઇન ફોન વારંવાર બગડી જતો હોય છે. પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા હોય છે. અચાનક લેન્ડલાઇન ફોન ચાલુ થઈ જાય છે.રેખાના બદલે રાખીનો ફોન આવે છે.જેની સાથે પ્રભા જુની ઓળખાણ હોય એ રીતે વાતચીત કરે છે.પાછો ફોન ડેડ થઈ જાય છે... હવે આગળ... પ્રભા:-" હાશ, આખરે ફોન ચાલુ થયો પણ પાછો બંધ પણ થઈ ગયો.ભાઈસાબ આવા ફોનથી કંટાળી જવાય." પ્રભાવ:-" પણ કોનો ફોન હતો? રેખાનો નહોતો? તું તો રાખી નામ બોલતી હતી.મને ફટાફટ કહી દે એટલે હું થોડીવાર બહાર આંટો મારી ને આવું.મેરા દિલ બૈચેન હૈ, ઘર મેં ના ચૈન